1994 માં ઇન્સ્યોરન્સ પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરતી ફર્મ એસ.આર.સર્વિસીસની શરૂઆત કરી. તમામ પ્રકારના વીમા માટે તમામ પ્રકારની સેવાઓ એક જ જગ્યાએ પ્રાપ્ત થાય, કસ્ટમરને સાચી સલાહ અને સમયસર સેવા મળી રહે તે મુદ્રાલેખ સાથે શરુ કરેલી અમારી આ ફર્મ અત્યારે 24 વર્ષે 500 ક્લાઈન્ટ અને રૂપિયા 150 કરોડ કરતાં પણ વધારે એસેટનું મેનેજમેન્ટ કરે છે. ઇન્સ્યોરન્સ પોર્ટફોલિયો મેનેજમેન્ટ અંતર્ગત સેવાઓ જેવી કે રીન્યુઅલ કલેક્શન, મેડિકલ ઇન્વેસ્ટિગેશન, હોસ્પિટલઈઝેશન, ડેથ કલેઇમ-અમારી ટીમની પ્રાથમિકતા હોય છે. .
Sr. | Designation | Company | Start Time | End Time | City | State | KRA |
---|---|---|---|---|---|---|---|
01 | ડાયરેક્ટર | એસ. આર.ઇન્સ્યોરન્સ સર્વિસીસ | January - 1994 | Present | અમદાવાદ | ગુજરાત | ક્લાઈન્ટ સાથે તમામ પ્રકારના વીમા અને આર્થિક આયોજન વિષે ચર્ચા અને સેવા આપવી |
Sr. | Degree | Year | % / Grd | Board/University | City | State | Remark |
---|---|---|---|---|---|---|---|
01 | બી.એસ.સી. (માઈક્રોબાયોલોજી) | April - 1993 | 72 % | ગુજરાત યુનિવર્સીટી | અમદાવાદ | ગુજરાત |
Sr. | Language | Read | Write | Speak | Understand |
---|---|---|---|---|---|
01 | Gujarati | ||||
02 | Hindi | ||||
03 | English | ||||
04 | Marathi |
બ્રાન્ચ મેનેજર
આઈ.ડી.બી.આઈ-ફેડરલ અમદાવાદ
Mobile No - 9099027751
અમારાં મિત્ર વર્તુળમાં ઇન્સ્યોરન્સ લાગતાં તમામ કામ માટે એક જ કોન્ટેક્ટ પોઇન્ટ - એસ. આર .ઇન્સ્યોરન્સ. શ્રી. રક્ષિત શાહ ઇન્સ્યોરન્સ ને લગતી તમામ સેવાઓ સમયસર અને સચોટ સલાહ આપે છે.
ડાયરેક્ટર
એચ.વી.આર. એસ્ટેટ મેનેજમેન્ટ - અમદાવાદ
Mobile No - 9033042305
શ્રી. રક્ષિત શાહ છેલ્લા 10 વર્ષથી અમારાં પુરા કુટુંબનો ઇન્સ્યોરન્સ પોર્ટફોલિયો સાંભળે છે. અમે તેઓ કામથી ખુબ જ ખુશ છીએ. તેઓની કામ પ્રત્યેની વફાદારી સારી છે
બ્લડ ડોનર
અમદવાદ - ગુજરાત
January 2017 - Present
ફિનાર ફાઉન્ડેશન -અમદવાદ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં દર વર્ષે નિયમિત રીતે બ્લડ ડોનેશન અમારી અમદવાદની બ્રાન્ચના તમામ કર્મચારીઓ કરે છે.
આયોજક
અમદાવાદ - ગુજરાત
April 2017 - Present
એસ.આર.ઇન્સ્યોરન્સ સર્વિસીસ દ્વારા દર મહિને એક વખત સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દી નારાયણની સેવા કરવા માટે નિયમિત જઇયે છીએ. ખાસ કરીને અન્ય શહેરો અને જિલ્લા મથકોએથી આવનારા દર્દીઓ માટે સસ્તી / મફત દવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
વ્યવસાયયિક પારદર્શિતા
સાતત્યપણું
ક્લાઈન્ટનું આર્થિક આયોજન
નવા લોકોને મળવું
ડ્રાઈવીંગ
નાટક / સંગીત
1. સંપૂર્ણ પારદર્શિતા 2. રીન્યુઅલ પ્રીમિયમની સમયસર યાદી અને કલેક્શન 3. સમયાંતરે દરેક ક્લાઈન્ટના પોર્ટફોલિયોનું એસેસમેન્ટ 4. નવા પ્લાન્સની જાણકારી 5. સરકારી નિયમોમાં થયેલા ફેરફારની જાણકારી 6. મારી પોતાની આવડતને વધારે સારી બનવવા માટે સમયસર બધી જ ટ્રેનિંગ માં ભાગ લઉં છું. 7. રીન્યુઅલ કલેક્શન 8. ડેથ કલેઇમ સમયે સમયસર વળતર વારસદારને મળે ત્યાં સુધીંનો સહકાર.