વર્ષ 2008 થી ભારતની સહુથી સફળ અને ખુબ પ્રશંશનીય જીવન વીમા કંપની મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં જોડાવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. છેલ્લા 12 વર્ષોમાં જીવન વીમાના માધ્યમથી અનેક કુટુંબોના પરિચયમાં આવવાનું બન્યું છે. જીવન વીમા ક્ષેત્રમાં કાર્યરત થવા પાછળનું એક મજબૂત કારણ એ છે કે કોઈ પણ કુટુંબ પર જયારે આકસ્મિક નાણાકીય ભીડ આવી પડે છે, કમાણી કરતી મુખ્ય વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે કહેવાતા સગા જે મદદ નથી કરી શકતા તે મદદ જીવન વીમા દ્વારા મળી જાય છે અને કુટુંબની આર્થિક પાયમાલી બચી જાય છે.
Sr. | Designation | Company | Start Time | End Time | City | State | KRA |
---|---|---|---|---|---|---|---|
01 | એજન્સી એસોશીયેટ | મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની | October - 2013 | Present | ગાંધીનગર | ગુજરાત | પડકાર જનક કાર્ય કરવાની ક્ષમતા ધરાવતાં રિટાયર્ડ , ગૃહિણી અને કોઈ પણ વિદ્યાશાખાના ગ્રેજ્યુએટ યુવાનો ને પોતાની કારકિર્દી મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં જીવન વીમા સલાહકાર તરીકે જોડાઈ બનાવે. યોગ્ય ઉમેદવાર નું સિલેક્શન , ટ્રેનિંગ, ડેવલપમેન્ટ અને સ્વનિર્ભર બને |
02 | જીવન વીમા સલાહકાર | મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની | November - 2008 | October - 2013 | ગાંધીનગર | ગુજરાત | NOPP - ફોર્મ્યુલાનો ઉપયોગ કરી ક્લાઈન્ટનું મેડિકલ અને ફાઇનાન્સિયલ સ્ટેટસ ચકાસવું. લોકોને જીવન વીમા વિષે સમજણ અને યોગ્ય પ્લાન વિષે માહિતી અને માર્ગદર્શન આપવા. જીવન વીમા સલાહકાર તરીકે વધુમાં વધુ લોકો જોડાઈ અને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવો પ્રયત્ન કરવો. |
Sr. | Language | Read | Write | Speak | Understand |
---|---|---|---|---|---|
01 | Gujarati | ||||
02 | Hindi | ||||
03 | English |
ડાયરેક્ટર
વિવાન સોલ્યુશન લી
Mobile No - 9712937207
શ્રીમતી જસ્મીના અમારાં પુરા વિવાન ફેમિલી નો ઇન્સ્યોરન્સ પોર્ટફોલિયો સંભળાતા હતા. સમય જતાં તેમને આ કાર્યમાં જોડાવા માટે મારાં પત્નીને પ્રોત્સાહિત કાર્ય અને હવે તેઓ બંને સાથ મળીને ખુબ જ ઉમદા કાર્ય કરે છે.
ડાયરેક્ટર
ઘી. ઍડ્વાઇઝ એન્ડ આસિસ્ટ અમદાવાદ
Mobile No - 9879544108
સમયસર રીન્યુઅલ પ્રીમિયમ કલેક્શન, પારદર્શક વ્યવહાર અને સમયસર મળતો સહકાર તેમની સાથે જોડાયેલાં રહેવાના મુખ્ય કારણો છે.
સહભાગી કાર્યકર
ગાંધીનગર - ગુજરાત
October 2015 - Present
વર્ષ 2015 થી અમારાં ફેમિલી બિઝનેસ અંતર્ગત દર અઠવાડિયે એક વખત જરૂરિયાત મંદ દર્દીઓ માટે પોષ્ટીક આહાર તૈયાર કરી ગાંધીનગર હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.
સહભાગી કાર્યકર
ગાંધીનગર - ગુજરાત
January -
એજન્સી એસો શીયેટ તરીકે મારી ટિમ સાથે વર્ષ 2018 થી બ્લડ ડોનેશન કેમ્પ કૈયે છીએ જેમાં મારી ટીમ અને મારાં ક્લાઇંટ્સ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે અને દરવર્ષે 100 બોટલ બ્લડ એકત્ર કરીયે છીએ.
ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી
-
ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી - ભારત સરકાર દ્વારા પ્રમાણિત કરેલા ટ્રેનિંગ પ્રોગ્રામ પછી પરીક્ષા પાસ કરેલ છે અને સરકારશ્રી એ મને જીવન વીમો વેચવા માટે ની અનુમતિ આપી પ્રમાણિત કરેલી છે.
વ્યવસાયયિક પારદર્શિતા
સાતત્યપણું
સમયસર ફીડબેક
રસોઈ
ડ્રાઈવિંગ
નવા લોકોને મળવું
1. સંપૂર્ણ પારદર્શિતા 2. રીન્યુઅલ પ્રીમિયમની સમયસર યાદી અને કલેક્શન 3. સમયાંતરે દરેક ક્લાઈન્ટના પોર્ટફોલિયોનું એસેસમેન્ટ 4. નવા પ્લાન્સની જાણકારી 5. સરકારી નિયમો માં થયેલા ફેરફાર ની જાણકારી 6. મારી પોતાની આવડત ને વધારે સારી બનવવા માટે સમયસર બધી જ ટ્રેનિંગ માં ભાગ લઉં છું. 7. રીન્યુઅલ કલેક્શન 8. ડેથ કલેઇમ સમયે સમયસર વળતર વારસદાર ને મળે ત્યાં સુધીંનો સહકાર